ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના પ્રવાસે હોય ગતરોજ અમરેલી આવતા તેમણે અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી ના ઘરે મહેમાનગતિ માણી હતી સાથોસાથ જુના સંસ્મરણો યાદ કર્યા હતા નોંધનીય છે કે એક સમયે બંને યુવા નેતા ઓ એ NSUI થી વિદ્યાર્થી ના પ્રશ્નો ને લઈ લડત આપી રાજકીય પથ પર શરૂઆત કરી હતી અને હાલમાં બને યુવા નેતાઓ કોંગ્રેસ પક્ષમાં ખૂબ સારી જવાબદારી નિભાવી રહ્યા છે આ મુલાકાતે તેમની સાથે ગુજરાત યુવા કોંગ્રેસના પ્રભારી મોહમદ શાહિદજી સૌરાષ્ટ્ર યુવક કોંગ્રેસ ના પ્રભારી મનીષ ચૌધરી જી પણ સાથે ઉપસ્થિત રહી સમીર કુરેશીની મહેમાનગતિ માણી હતી.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી