અંકુર ઋષિ
રાજપીપળા
નર્મદા
આજરોજ રાજપીપળામાં પગપાળા જતા ભાથીજી દાદા નો સંગ ફાગવેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુવો જાય છે ત્યારે હંમેશા ની જેમ રાજપીપલામાં સેવાભાવી એવા રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા લોક 7000 થી વધારે લોકોને જેને જરૂરિયાત દવા અને ઠંડુ શરબત આપીને લોકોની સેવા કરી હતી વધુમાં રાજેન્દ્રભાઈ પટેલ કહે છે કે આવી સેવા કરવાનો આનંદ થાય છે અને જેથી કરીને તેઓને સેવા કરીને આનંદ મળે છે


