સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજે સાવરકુંડલા તાલુકાના ચરખડીયા મુકામે ભૂમિ પૂજન સમારોહના અધ્યક્ષ આર.સી.મકવાણા સાહેબ પ્રભારી મંત્રીશ્રી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ૬૬ કેવી સાવરકુંડલાના અધિકારીશ્રીઓ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, મહામંત્રી રાજેશભાઇ કાબરીયા, ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા, શરદભાઈ પંડ્યા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગૌદાની, લાલભાઈ મોર, રાણાભાઈ રાદડિયા, બાંધકામ સમિતિ ચેરમેન પુનાભાઈ ગજેરા, શિક્ષણસમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત, સાવરકુંડલા તાલુકા શહેર પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી ચેતનભાઈ માલાણી, નીતિનભાઈ નગદીયા, વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા, સાવરકુંડલા તાલુકાપંચાયત પ્રમુખ પ્રતિનિધિ લલિતભાઈ બાલધા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, મનસુખભાઇ ભુવા, રાજુભાઈ દોશી, પ્રવીણભાઈ કોટીલા,કિશોરભાઈ બુહા, સાવરકુંડલા તાલુકા ભાજપ યુવા મોર્ચો, શહેર યુવા મોર્ચો, તેમજ આજુબાજુના ગામના સરપંચ તેમજ કાર્યકર્તાઓ વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તેમજ નગરપાલિકાના સદસ્યશ્રી આ ભૂમિપૂજન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યાં હતાં. સાવરકુંડલા તાલુકા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સતિષભાઈ મહેતા, સહકન્વીનર હરેશભાઇ બોરીસાગર, ગણપતભાઈ પરમારે જણાવેલ છે.


