Gujarat

આજ રોજ કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત માં બી ફૌજી ટીમ દ્વારા  વીર શહીદ સી ડી એસ બિપીન રાવત સાહેબ ને જન્મ દિવસ નિમિતે યાદ કરવામાં આવ્યા અને શ્રધાંજલિ આપવામાં આવી

આજ રોજ કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત માં બી ફૌજી ટીમ દ્વારા  વીર શહીદ સી ડી એસ બિપીન રાવત સાહેબ ને જન્મ દિવસ નિમિતે યાદ કરવામાં આવ્યા અને શ્રધાંજલિ આપવામાં આવી ફૌજી સંજય સર ( સરપંચ શ્રી) કુંકાવાવ મોટી એમને  બિપીન રાવત સર વિશે ટીમ ને માહિતી આપી અને દેશ ને ગૌરાગીત કરનાર બિપીન રાવત સર નું ઋણ ભારતવાસી હંમેશા યાદ રાખશે એવી નીમ લેવામાં આવી  તે  દરમ્યાન તલાટી કમ મંત્રી   જયેશ કટાસીયા  તેમજ મિલન કટારીયા   દેવેન્દ્ર ભાઈ ચોવટીયા , રાજુ ભાઈ દૂહીરા, દીપક ભાઈ બસિયા. મિત ભાઈ . રઘુ ભાઈ . વિનુ ભાઈ હુંબલ,  પરષોત્તમ ભાઈ આસોદરિયા , વિનોદ ભાઈ લાખાણી  તેમજ ગર્લ્સ  બી ફૌજી ટીમ ના  ભુમિ બેન મહેતા અને  બિ ફૌજી ટીમ હાજર રહી

IMG-20220316-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *