આજ રોજ કુંકાવાવ મોટી માં વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી મફત પ્લોટ નું માપણી કરી જરૂરિયાત મંદ તેમજ જેમને પ્લોટ માટે અરજી કરેલી છે અને જેમના મંજૂર થયા છે તેમને વેહલી તકે તેમનો પ્લોટ આપી ને તેમનું માપણી નું કાર્ય આજ પૂર્ણ થયું જેમાં કુંકાવાવ સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી, જે સી કટેશીયા (તલાટી કમ મંત્રી) તેમજ એમ બી કટારીયા (તલાટી કમ મંત્રી કુંકાવાવ ૨)બાલું ભાઈ ભેસાણીયા (ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી)દેવેન્દ્ર ભાઈ ચોવટીયા (ઉપસરપંચ)ભાવેશભાઈ સોજીત્રા પરસોત્તમભાઈ આસોદરીયા, રાજુભાઈ દુહિરા, મનસુખ ભાઈ બાબરીયા ,જીવરાજ ભાઈ ધાધલ ગૌતમ ભાઈ સુખડિયા, નિલેશભાઈ સેજુ ,ભરત ભાઈ ધાધલ, તેમજ ગામ નો સહકાર રહ્યો આ કાર્યમાં કુકાવાવ ગ્રામ પંચાયત સ્ટાફ નો પણ પુરુષો યોગ રહી આ કાર્યને ખૂબ ઝડપથી અને વહેલી તકે પૂર્ણ કરવામાં આવ્યું
Attachments area