આજ રોજ ડાકોર માં દંડી સ્વામી આશ્રમમાં વિજયદાસજી મહારાજ ના આશીર્વાદથી અને ધારા ગૃહ ઉદ્યોગ પારુલબેન દ્વારા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દૂ પરિષદ સાથે મળીને બહેનોના બ્યુટી પાર્લર કોર્ષ સીવણ ક્લાસ ના કોર્ષ અને આત્મનિર્ભર કેવી રીતે બનાઈ તે વિશે માહિતી આપી હતી. અને લેડીશ કેવીરીતે પગભર ઉભી રહે શકે અને ઘર બેઠા કેવી રીતે કામ કરી શકે અને રૂપિયા કમાય તેવી માહીતી આપું હતી આશરે 25 જેટલી ડાકોરની મહિલા હાજર હતી અને આગામી સમયમાં આ કોર્ષ ડાકોરમાં ચાલુ કરવા માં આવશે આ સંપૂર્ણ આયોજન મિતુલ પટેલ, પ્રતિક ચૌહાણ, કલ્પેશભાઈ શાહ, રૂપલ ચૌહાણ, ચેતનાબેન પંડ્યા, સંગીતાબેન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ડાકોરમાં કોઈને કોર્ષમાં જોડાવું હોય તો સંપર્ક કરો, પારૂલબેન શાહ, મિતુલ પટેલ, પ્રતિક ચૌહાણ, ચેતનાબેન પંડ્યા, સંગીતાબેન બ્રહ્મભટ્ટ


