*ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવાર ને આમ આદમી પાર્ટી ની સિમ્બોલ વાળી ટોપી કે ખેસ પહેરવું જરૂરી નહીં લાગ્યું*
વિધાનસભાના ચૂંટણીના ગણિતના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો ના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમ.કે બુબડીયા એ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પણ ફોર્મ ભરતા સમયે કાર્યકર્તાઓની અછત જોવા મળી હતી અને સૌથી વિશેષ વાત તો એ છે કે ઉમેદવારે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતા હતા ત્યારે તેમને આમ આદમી પાર્ટીના સિમ્બોલ વાળી ટોપી કે ખેસ પણ પહેલો નતો આ દ્રશ્ય જોઈ આવું લાગતું હતું કે હાલથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવારે અને કાર્યકર્તાઓ હાલથી જ હથિયાર નાખી દીધા હોય આવું દ્રશ્ય નજરે પડી રહ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


