Gujarat

ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ વેરાવળ તરફથી શ્રી આજોઠા કન્યા શાળાને શ્રી અંજનાબેન મકવાણા તા.પ્રા.શિ.વેરાવળ, શ્રી ડોડિયાસાહેબ બી.આર.સી.વેરાવળ તથા રેયોન કંપની ના અધિકારી ગણની હાજરીમાં ૨૮૦૦૦/- રૂ. કિમંતનું EPSON PROJECTOR ભેટઆપવામાં આવેલું છે

ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ વેરાવળ તરફથી શ્રી આજોઠા કન્યા શાળાને શ્રી અંજનાબેન મકવાણા તા.પ્રા.શિ.વેરાવળ, શ્રી ડોડિયાસાહેબ બી.આર.સી.વેરાવળ તથા રેયોન કંપની ના અધિકારી ગણની હાજરીમાં ૨૮૦૦૦/- રૂ. કિમંતનું EPSON PROJECTOR ભેટઆપવામાં આવેલું છે ત્યારે આ ડિઝિટલ યુગમાં શાળામાં ટેબ્લેટ શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, એજ્યુકેશન સોફ્ટવેર શિક્ષણ, બાયસેગશિક્ષણ, ઓનલાઇન શિક્ષણ તો આપવામાં આવી જ રહ્યુ છે ત્યારે હવે વધુ એક ડિઝિટલ ફેસીલીટી નો વધારો થતા ધોરણ ૮ ના વર્ગનેસ્માર્ટ ક્લાસરૂમ બનાવી પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવશે ત્યારે આ ક્ષણે સ્ટાફ ગણ તથા એસએમસી પરિવાર જન સેવાટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતાની સાથે ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે તેવું શાળાના આચાર્યશ્રી જગદિશ વાઢિયા યાદીમાંજણાવે છે.

IMG_6672.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *