ઊનાના કાજરડી ગામનાં મહિલા ખેડુત રાધાબેન કાનાભાઈ ચારણિયા ઉવ 45 એ પ્રધાન મંત્રી જીવન સુરક્ષા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાનું રાજ્ય સરકાર વિમાયોજના હેઠળ લાભ મેળવવા વિમો ભરેલ ત્યાર બાદ તેમનું કુદરતી રીતે મોત થતાં તેમનાં પરિવારજનોને SBI એ ડી બી બ્રાન્ચ દ્વારા અરજદારનાં ગામનાં બી સી ની ઉપસ્થિતિ વચ્ચે બે લાખ રૂપિયાનો વિમો મંજુર કરી મૃતકના પરિવારનાં પ્રવીણભાઈ કાનાભાઈ ચારણિયાને સીબીઆઇ બેન્ક મેનેજર અશોકભાઈ આરિયા તથા નિરાલીબેન ઝાલા તથા BC ભરતભાઈ સામતભાઈ બાંભણીયા દ્વારા આપવામાં આવેલ છે.


