Gujarat

 ઉના ના આંગણે  વિશ્વ હિન્દુ પરિષદ ના અખિલ ભારતીય ધર્માચાર્ય અધ્યક્ષ માનનીય  અશોકજી તિવારી પધારયા હતા

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 ઉના ના આંગણે  વિશ્વ હિન્દુ પરિષદ ના અખિલ ભારતીય ધર્માચાર્ય અધ્યક્ષ માનનીય  અશોકજી તિવારી પધારયા હતા જૂનાગઢ માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા. 14 3 2022 સોમવાર ના રોજ સંત સંમેલન ના કાર્યક્રમ સંદર્ભે સંતો ને મળવા પ્રવાસ દરમ્યાન આવ્યા …દિલ્હી થી પધારેલ્ અધિકારી સાથે અયોધ્યા માં મંદિર નિર્માણ ની માહિતી અને ખુબજ સારું વક્તવ્ય આપી દરેક કાર્યકરતા સાથે સ્નેહ પ્રેમ થી મળ્યા..અને ખુબજ પ્રોત્સાહિત કર્યા…

IMG-20220313-WA0358.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *