ગિરગઢડા
ભરત ગંગદેવ
સૈયદ રાજપરા ના દરીયા મા સાઈકલોન સિસ્ટમ ની અસર વર્તાઈ.દરીયા એ કર્યું રોદ્ર રુપ ધારણ…..
દરીયા મા ભારે કરટં ના કારણે 8થી9 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે ..
દરીયા કીનારે આવેલા બે રહેણાંક મકાન સવારે દરીયા ના મોજા ની થપાટ થી થયા હતા ધરાશાયી.
સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.


