ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઉના યોગા ભવન ખાતે બપોરે 3 વાગ્યે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિપુલ દ્વારા પંચાયતી રાજ સંસ્થા ના સભ્યો ઓ નો વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં ઉના તાલુકા ના જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયત ના સભ્યો નગર પાલિકા સભ્યો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ઉના તાલુકા પંચાયત ના પ્રમુખ પાચી બેન સામતભાઈ ચરણીયા અને ઉના નગરપાલિકા ના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી અને નગર પાલિકા ના સભ્યો અને તાલુકા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા જેમાં આરોગ્ય ના વિવિધ પ્રોગ્રામ ની યોજનાકીય માહિતી ટી.એચ.ઓ ઉના ડો.વિપુલ દુમાતર અને ટીમ ના સભ્યો રવિભાઈ ચાંચિયા અને ડો.તુષાર બારીયા ડો.જગદીશ પાંપનિયા દ્વારા આપવામાં આવી આ પ્રસંગે ને સફળ બનાવવા વિપુલભાઈ સોલંકી મેહુલભાઈ કાગડા નિલેશભાઈ વાઢેર હિતેશભાઈ ચોહાણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી


