ઉનામાં વિધાનસભાની ચૂંટણીને પગલે કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી ઉના શહેરમાં મુખ્ય માર્ગ પર આર પી એસ એફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમા સ્થાનિક પોલીસ સાથે પ્રયાગરાજના ચાલીસ જેટલાં આર પી એસ એફ જવાનો શહેરનાં વિવિઘ માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે આવેલ હતા.


