ઊનાના કંસારી ગામે સમગ્ર ગામજનોના શિક્ષણમાં વધારો થાઈ સમાજનાં યુવાનો વિધાર્થીઓની સુજસમજણ અને કૌશલ્ય વિકાસ હેતું કંસારી ગ્રામજનો અને ગ્રામ પંચાયતનાં પ્રયાશથી ગમનું ધબકતું પુસ્તકાલય તૈયાર કરાયેલ હતું. તેમાં તમામ પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ થવાથી ગામ લોકો દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ તેમજ તાલુકા પંચાયત વિકાસ અધિકારી ગામ પંચાયત સરપંચ સદસ્ય, જીલ્લા પંચાયત પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આર્યાવર્ત પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું. અને ગ્રામજનો આ પુસ્તકાલયનો વાંચન વિશેષ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો….