Gujarat

ઊનાના માણેકપુરમાં રૂ.૧.૨૨ કરોડના ખર્ચે પુલના કામનું ખાત મુહુર્ત કરાયુ…

ઊનાના માણેકપુર ગામે પુલનું આજે ધારાસભ્ય પુંજાભાઇ વંશના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. દુધાળા – માણેકપુર ગામનો પુલનો વર્કઓર્ડર મંજુર થતા રૂ. ૧.૨૨ કરોડના ખર્ચે બનાવવા જઇ રહ્યો છે. ત્યારે માણેકપુર ગામના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી ફેલાયેલ હતી. આ તકે ધારાસભ્ય હસ્તે પુલનું ખાતમુહુર્ત કરેલ અને આ પુલનું કામ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.

.૧.૨૨-કરોડના-ખર્ચે-પુલના-કામનું-ખાત-મુહુર્ત-કરાયુ..-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *