Gujarat

ઊના શહેરમાં મહીલા પાસે બિભત્સ માંગણી કરનાર શખ્સની ધોલાઇ કરી…

ઊના શહેરમાં કાયદો વ્યવસ્થા કથડી ગયો હોય તેમ મહીલાઓની સરેઆમ છેડતી તેમજ બિભત્સ માંગણી કરતા શખ્સો બેફામ બની ગયા હોય તેમ વડલા ચોક વિસ્તાર નજીક એક મહીલા હોસ્પીટલના કામે જતી હતી. એ વખતે અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઇ મહીલા પાસે બિભત્સ માંગણી કરતા ઉશ્કેરાઇ ગયેલ મહીલાએ શખ્સને પકડી પાડતા આજુબાજુ માંથી લોકો એકઠા થઇ ગયેલા હતા. બાદમાં શખ્સને ચંપલ વડે મહીલાએ તેની ધોલાઇ કરી હતી. તેમજ આ વિસ્તારમાં એકઠા થઇ ગયેલા લોકોએ પણ શખ્સને મેથીપાક આપ્યો હતો.

-મહીલા-પાસે-બિભત્સ-માંગણી-કરનાર-શખ્સની-ધોલાઇ-કરી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *