Gujarat

કંટોલીયા ગામમાંથી ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ ઝડપાયા

ગોંડલ
ગોંડલ તાલુકાના કંટોલીયા ગામની સીમમાં કિશોરભાઈ રિબડીયાની વાડીમાં જુગાર રમતો હોવાની રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચના પીઆઈ વી.વી.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડની સંયુક્ત બાતમીના આધારે એલસીબી એ દરોડો પાડી વાડી માલિક કિશોરભાઈ ભીખાભાઈ રીબડીયા, કિરીટભાઈ રવજીભાઈ ખુંટ, શૈલેષભાઈ હીરાભાઈ ટારીયા, અશોકભાઈ ભગવાનજીભાઈ રીબડીયા, અશોકભાઈ દાનાભાઈ ગોહેલ, રેગનભાઈ માવજીભાઈ રેવર, ચિરાગભાઈ મહેન્દ્રભાઈ રાવલ, હિતેશભાઈ પ્રફુલભાઈ ટીલાળા સહિતને રોકડ ૭૬,૧૦૦ /- કુલ રૂ ૧,૧૬,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.ગોંડલના કંટોલિયા ગામની સીમમાં આવેલ મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમે વાડી માલિક સહિત ૮ જુગારીઓ ને ૧,૧૬,૧૦૦ /- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *