કઠલાલ ચર્ચ ખાતે નાતાલ(ક્રિસમસ) ઊજવણી ધામધૂમપૂર્વક કરાઈ આ પ્રસંગે કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કઠલાલ ના પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ દિલીપસિંહ ચૌહાણ, કાઉન્સિલર નિલેશભાઈ ,મથુરભાઈ, ઊપસ્થિત રહ્યા હતા અને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.
તસ્વીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


