Gujarat કઠલાલ ના નારાયણ દેવ મંદિર ખાતે અન્નકૂટ દર્શન Posted on November 1, 2022 Author Admin Comment(0) મકસુદ કારીગર,ખેડા-કઠલાલ વિક્રમ સંવત 2079 નવા વર્ષ નિમિત્તે કઠલાલ નગર માં આવેલ નારાયણ દેવ મંદિર ખાતે ભગવાનના અન્નકૂટ ઉત્સવના દર્શનનો નગરજનોએ લાભ પ્રાપ્ત કરી જીવનમાં ધન્યતા અનુભવી હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.