ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ભાજપ પરિવાર તથા જનજાગૃતિ અભિયાન દ્વારા કોકાભાઈ સ્ટેડિયમ ખાતે નમો કપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ના હસ્તે આ ટુર્નામેન્ટ નો સુભારંભ કરવામાં આવ્યો
કઠલાલ ખાતે યોજાઈ રહેલ ટુર્નામેન્ટ માં બત્રીસ જેટલી ટિમોએ ઉત્સાહ પૂર્વક d ના ભાજપ ના હોદેદારો અને કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા કઠલાલ માં યોજાઈ રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટ ને લઇ ક્રિકેટ રસિયાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો


