Gujarat

કઠલાલ સિનિયર સિટીઝન ક્લબ નો નૂતન વર્ષાભિનંદન નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૨૬૨ ની વાડી ખાતે કઠલાલ સિનિયર સિટીઝન ક્લબ નો નૂતન વર્ષાભિનંદન નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંએ સિનિયર સિટીઝન ક્લબ ના પ્રમુખ,ઉપ પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી .

IMG-20221118-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *