Gujarat

કૃષિમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલેધ્રોલતાલુકાનીવિદ્યાર્થીનીઓનાહસ્તેરાખડીબાંધીરક્ષાબંધનનીઉજવણીકરી

પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલેધ્રોલતાલુકાનીવિવિધછાત્રાલયોનીમુલાકાતલઈવિદ્યાર્થીનીઓતેમજવોર્ડનં-૬નીબહેનોનાનાહસ્તેરાખડીબંધાવીરક્ષાબંધનનાપવિત્રપર્વનીઉજવણીકરીહતી. મંત્રીશ્રીએશ્રી લેઉવા પટેલ કન્યા છાત્રાલય, શ્રી એમ. ડી.મહેતા કન્યા છાત્રાલય,શ્રી આહીર સમાજના કન્યા છાત્રાલયનીમુલાકાતલઈવિદ્યાર્થીનીઓનાહસ્તેરાખડીબંધાવીહતી. આમુલાકાતદરમિયાનવિવિધઆગેવાનોદ્વારામંત્રીશ્રીનુંભાવભર્યુંસ્વાગતકરવામાંઆવ્યુંહતું.મંત્રીશ્રીએરક્ષાબંધનના પવિત્ર પર્વે ધ્રોલ ખાતે પાંજરાપોળનીમુલાકાતલઈગાયમાતાનુંપૂજનકરીગાય માતાને રાખડી બાંધી અને રાજ્યભરમાંથી લમ્પી વાયરસ નાબૂદ થાય એ માટેપ્રાર્થનાકરીહતી.

મંત્રીશ્રીનીઆમુલાકાતદરમિયાનશ્રીનવલભાઈમૂંગરા, શ્રીરસિકભાઈભંડેરી, શ્રીરીતેશભાઈ, શ્રીહિરેનભાઈ, શ્રીનરેશભાઇ, શ્રીભીમજીભાઈવગરેઆગેવાનોઉપસ્થિતરહ્યાહતા.

rakshabandhan-6.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *