Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના રાજપીપળા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોકટરને ઝડપી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી.શાખા.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા સ્પેશ્યલ પોલીસ કમિશ્નર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ શ્રી તથા મદદનિશ પોલીસ કમિશનર ક્રાઇમ શ્રી તરફથી રાજકોટ શહેરમાં જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર ઇસમો વિરુધ્ધ કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૨ ના રાજકોટ શહેર એસ.ઓ.જી. ના પો.ઇન્સ. જે.ડી.ઝાલા સા. ના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના એ એસ.આઇ. રવિભાઇ વાંક નાઓને મળેલ બાતમી આધારે કિશનભાઇ જયસુખભાઇ ગણોદીયા જાતે કોળી ઉવ.૨૭ ધંધો ડોક્ટર રીકે પ્રેકટીસ રહે. જુના રાજપીપળા તા. કોટડા સાંગાણી જી. રાજકોટ વાળાને હલેન્ડા ગામ તા.જી. રાજકોટ ખાતેથી લોકોને જોઇ તપાસી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મળી આવેલ હોય તેના દવાખાને થી
મેડીકલના સાધનો તથા દવાઓ તથા ઇન્જેકશનો મળી કુલ ૩. ૧૦૭૫૦ /- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આરોપી
કિશનભાઇ જયસુખભાઇ ગણોદીયા જાતે કોળી ઉવ.૨૭ ધંધો ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. જેમાં SOG ટીમે ઝડપી આવા ઊંટવેડો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોટડાસાંગાણી તાલુકા ના ગામો માં જાણે રાફડો ફાડ્યો હોય તેમ લાગે છે. અવાર નવાર આની પેલા પણ શાપર-વેરાવળ માં SOG બ્રાન્ચે રેડ કરી ડિગ્રી વગર માં ડોકટરો ને પકડી પાડેલ હોય.
એસ.ઓ.જી. શાખા ના PSI એસ.વી.ડાંગર સાહેબ તેમજ એ.એસ.આઇ. રવિભાઈ વાંક – પો.હેડ.કોન્  કિશનભાઇ આહીર.
તથા અજયભાઈ ચૈાહાણ વગેરે એ કામગીરી કરેલ છે.આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1663574747763.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *