Gujarat

કોહીનૂર હાઈસ્કૂલ ખાતે મહુધા તાલુકા કક્ષાનો કલામહાકુંભ કાર્યક્રમ યોજાયો

નિસાર શેખ,મહુધા
મહુધા કોહીનૂર હાઈસ્કૂલ ખાતે તા.૧/૨/૨૦૨૨ થી ૩/૨/૨૦૨૨ ત્રણ દિવસ જુદા જુદા કલા મહાકુંભ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં  વિધાર્થીઓ દ્વારા જુદા જુદા સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમાં વકૃત્વ સ્પર્ધા,નિબંધ લેખન,ચિત્ર કલા,લોક નૃત્ય,રાસ ગરબા,સમૂહ ગીત,ભરતનાટ્યમ,એકપાત્રીય અભિનય જેવાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલા મહાકુંભ કન્વીનર ચેતનસિંહ,ન્યુ ઈગ્લીશ સ્કૂલ સણાલી ગૌરવ જોષી, મહુધા કોહીનૂર હાઈસ્કૂલ આચાર્ય શ્રી નાસીર હુસેન મલેક,રફીકભાઈ મન્સુરી તથા કોહીનૂર હાઈસ્કૂલના સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220203-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *