Gujarat

ગીરગઢડાના ફરેડા ગામે લગ્નના વરઘોડામાં દારૂની રેલમ છેલ…

ગીરગઢડાના ફરેડા ગામે એક લગ્ન પ્રસંગમાં રાત્રીના વરઘોડા નિકળેલ હતો. આ વરઘોડામાં ડિજેના તાલે જાનૈયાઓ પોતાની મોજમાં ઝુમી ઉઠ્યા હતા. ત્યારે આ વરઘોડામાં ખુલ્લે આમ બીયરની બોટલ દારૂની રેલમ છેલ થતી જોવા મળેલ જે વિડીયો સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થયેલ હતો.

-લગ્નમાં-દારૂની-રેલમ-છેલ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *