ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં લોહાણા મહાજન દ્રારા ધુળેટી નિ ઉજવણી શ્રી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી લોહાણા સમાજ ના યુવાનો, બાળકો,બહેનોએ પરીવારવાર સાથે અબિલ ગુલાલ, કાચા રંગો, પાણી ના ફ્રુવારા નિચે મન મુકે ને ડી. જે ના તાલે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રઘુવંશી સમાજ ના સમર્થા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્નાએ પણ ધીરૂભાઈ ચંદે, બડાભાઈ, રાકેશ દેવાણી, ભરત ચોલેરા, મુકેશ ચોલેરા, રવિ ખખ્ખર, દીપક શીંગાળા, ચંદ્રેશ અઢીયા,મનિષ સવજીયાણી, ધર્મેન્દ્ર અઢીયા, યોગેશ રૂપારેલ, મયુર દેવાણી, યોગેશ રતનધારીયા, હીતેશ માંડવીયા, પિન્ટુ ગંદા, નિલ ચંદે, ભરત કોટેચા, કેતન કાનાબાર, દિવ્યેશ રાયઠ્ઠઠા, તેમજ જ્ઞાતિના આગેવાનો, નવયુવાનો, સાથે રંગાઈ ને ધુળેટી નિ ઉજવણી સાથે રંગ, ઉમંગ તેમજ હર્ષોલ્લાસનું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય તથા નવી ઉર્જાનો સંચાર કરે. વિક્રમભાઈ તન્નાએ સર્વે જ્ઞાતિજનો સ્નેહીજનો, મિત્રોને ધુળેટી પર્વ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં લોહાણા મહાજન દ્રારા ધુળેટી નિ ઉજવણી
ગિરગઢડા
ભરત ગંગદેવ.

