Gujarat

ગીર-સોમનાથ બાગાયતદારોએ યોજનાઓનો લાભ મેળવવા સમયમર્યાદામાં સાધનિક કાગળો રજુ કરવા

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
ગીર-સોમનાથ જિલ્લાના તમામ બાગાયતદારો ખેડૂતોએ નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાય યોજનાઓમાં સહાય મેળવવા માગે i-khedut portal પર અરજી ઓનલાઇન કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનિક કાગળો રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતમિત્રો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપચ્ર (લાગુ પડતુ હોય) જેવા તમામ સાધનિક કાગળો દીન-૭માં નાયબ બાગાયત નિયામક  ની કચેરી, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, નગરપાલિકા સામે, વેરાવળ ફોન નંબર ૦૨૮૭૬૨૪૦૩૩૦ ખાતે જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *