Gujarat

ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ  દિલિપ ભાઈ બારડે ફરી પ્રમુખ પદ   માનસીંગ ભાઈ પરમાર ને સોપ્યું અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ 

દિલીપ ભાઈ બારડ દ્વારા પણ સુત્રાપાડા પંથક માટે આગવી ઓળખ ઉભી કરી ચુકેલા દિલિપ જ્શાભાઇ બારડ દ્વારા ભારતીય જનતા પાર્ટી ના જીલા પ્રમુખ પદ  માનસીંગ પરમાર ને સોપ્યું મળેલ વિગતો મુજબ ચુંટણી માટે ઉમેદવાર તરીકે માનસીંગ પરમાર પસંદગી થયેલ હોય જેથી જિલ્લા પ્રમુખ તરીકે ફરજ દિલિપ ભાઈ બારડ ને સોપેલ જે ચુંટણી પૂર્ણ થઈ જતા પ્રમુખ પદ ફરી માનસિંગ પરમાર ને સોપી દીધેલ હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

IMG-20221213-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *