Gujarat

ગુજરાત એસ.ટી ની ઇલેક્ટ્રિક શહેરી નમસ્તે સર્કલ થી ગીતા મંદિરે દર્શન કરવા  બસ સેવા નુ ગોવર્ધન નાથ હવેલી ઍ સ્વાગત કર્યું સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતી દ્વારા  બોર્ડ ની સુવિધા 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળની ધર્મ પ્રેમી ભાઈઓ બહનો સીનયર સીટીઝન ને ધ્યાન માં રાખી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગે આપી યાત્રાધામ  સોમનાથ  અવર જવર રહેતી હોય છે ત્યારે એસ ટી તંત્ર દ્વારા  A / C  ઈલેક્ટ્રીક બસ સેવા  સોમનાથ મંદિરે ગીતા મંદિર ત્રિવેણી સંગમ રામ મંદિર પ્રભાસ પાટણ ભાલકા તિર્થ તાલાલા નાકા પાટણ દરવાજા પોલિસ ચોકી રામ ભરોસા ટાવર ચોક એસ.ટી રેયોન ફેક્ટરી ભવાની ૬૦ ફૂટ વિધુત નગર ગોવર્ધન નાથ હવેલી શ્રીપાલ ચોક દેરાસર  બઝાઝ શૉ રમ બાપા સીતારામ મઢી સાઇબાબા મંદિર દર્શન સ્વામીનારાયણ મંદિર સોલંકી ટાયર થઈ નમસ્તે સર્કલ ની સુવિધા દર એક કલાકે મળી શકે તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગોવર્ધન નાથ હવેલી ના ટ્રસ્ટીઓ ના અદયક્ષ સ્થાને   વિવેક ભાઈ દવે  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતી ના માધ્યમથી   સ્વાગત કર્યું  જેમા હવેલી ના અદયક્ષ સ્થાને મો મીઠા કરાવી  ખેસ પહેરાવી  આ બસ સેવા નો લાભ લેવા અનુરોધ કર્યો છે  હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220804-WA0234.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *