મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કઠલાલ તાલુકા ટિમ ની મિટિંગ યોજાઈ હતી જેમાં ૧૨૦ વિધાનસભા ના ઉમેદવાર રાજેશભાઇ ઝાલા ,ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કઠલાલ તાલુકા પ્રમુખ નટવરસિહ ડી બારૈયા તેમજ અન્ય હોદેદારો હાજર રહ્યા હતા .ઠાકોર સેના ટીમ તરફથી ભાજપ ના ઉમેદવાર રાજેશ ઝાલા નું સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.