ઉનાઈ માતાથી શરૂ થયેલી યાત્રામાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું કઠલાલ ચાર રસ્તા ખાતે કઠલાલ ભાજપ પરિવાર, સંગઠન ના હોદેદારો,કાર્યકરો સહિત ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત ગૌરવ યાત્રા નું સ્વાગત કર્યું હતું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

