Gujarat

ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરતાં કાર્યવાહી કરતી અમરેલી સાયબર ક્રાઇમ  પોલીસ જરપરા, ચલાલા,   ગામના યુવકે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરતાં કાર્યવાહી કરવામાં આવી

Child pornografy
(નાના બાળકોને લગતી ખરાબ બીભત્સ વિડિઓ)
અશ્લીલ સાહિત્ય અપલોડ કે શેર કરનારા ઇસમો સામે સાયબર ક્રાઈમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને આવા લોકો સામે કાર્યવાહી  કરવામાં આવી રહી છે.
ધારી તાલુકા ના જરપરા, ગામ  નો  સાગરભાઇ ધનજીભાઇ સોલંકી ઉ.વ.૧૯ ધંધો,અભ્યાસ રહે.  જરપરા, ચલાલા, તા.ધારી   જિ.અમરેલી વાળાએ પોતાનાં રેડ કલરનો REDMI કંપનીનો મોડલ નંબર REDMI 8 નો.   ડબલ સીમકાર્ડનાં મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં Sagar Solanki તથા Aliya Khan એકાઉન્ટ બનાવી નામથી એકાઉન્ટ બનાવી તા. 05-07-2021 ના
08:08:17 UTC તથા તા.05-07-2021 UTC ઇન્સ્ટાગ્રામમાં મારકત   ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી  ફાઇલ અપલોડ શેર કર્યા   જેને લઈ તેની સામે કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી  સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી સી એસ કુગસીયા તથા
 અના એ.એસ.આઇ. સાયબર
ક્રાઇમ પો.સ્ટે શ્રી ડી.બી.સોલંકી. અમરેલી ના વધુ તપાસ કરી રહયા છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221210-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *