Gujarat

ચિતલ રોડ ઉપર આવેલા ”ઠેબી ડેમ” પાસે રોડના વળાંક ઉપ૨ ખાલી પડેલ ત્રીકોણ જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટ પોલ નાખવા અંગે. રજૂઆત કરતા નેતા વિપક્ષ સમીર કુરેશી

અમરેલી ચિતલ રોડ ઉપર આવેલા “ઠેબી ડેમ” ના પાળા પાસે ખાલી પડેલ ત્રીકોણ જગ્યા ઉપર રોજ સાંજે ફરવા આવતી અમરેલીની જનતા તથા સીનીયર સીટીઝન લોકો ત્યાં ગોઠવેલા બાંકડા ઉપર બેસતા હોય, આરામ કરતા હોય અને એક જાહેર ફ૨વા માટેનું, બેસવા માટેનું સ્થળ હોય પરંતુ આ જગ્યા ઉપર લાઇટની વ્યવસ્થા ન હોય જેથી કરીને આપ સાહેબનું ધ્યાને દોરવીને રજુઆત કરૂ છું કે આ સ્થળ ઉપર એક પોલ ઉભો કરીને સ્ટ્રીટ લાઇટ ફીટ કરશોજી. જેથી કરીને ત્યાં આવતા લોકો સીનીયર સીટીઝન ને ફ૨વા, બેસવા માટે અનુકુળતા રહે. તો મા૨ી આ રજુઆતને ધ્યાનમાં લઇને તાત્કાલીક ધોરણે વ્યવસ્થા કરાવશો.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220113-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *