Gujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા મુલાકાત લેવામાં આવી

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોસેસર શંકરભાઈ રાઠવાએ મુલાકાત લીધી હતી દેશમાં અત્યારે દરેક જગ્યાએ કોરોના આવી રહ્યો છે તેને લઈને છોટાઉદેપુર આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે તેઓને પ્રો્સાહિત કરવા માટે આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિત  ભાજપના હોદ્દેદારો દ્વારા જનરલ હોસ્પિટલ ની મુલાકાત લેવાઈ હતી જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી જનરલ હોસ્પિટલ ખાતે દરેક વિભાગની અંદર મુલાકાત લીધી હતી ઓક્સિજન સાથે 100 બેડ અને ઓક્સિજન પ્લાન્ટ છે એક 100 નો છે અને એક 500નો એ બંને કાર્યરત છે અને 13000 લીટર ઓક્સિજન સમતા ઘરાવે છે છોટાઉદેપુર ખાતે આ વખતે ઓક્સિજનની મુશ્કેલી પડે નહીં એવી વ્યવસ્થા છે  તેવું પ્રોફેસર શકર રાઠવાએ જણાવ્યું હતું આ મુલાકાતમાં  પૂર્વ કોર્પોરેટર સૌરભભાઈ શાહ, પ્રશાંત પટેલ, કોર્પોરેટર મુકેશભાઈ રાઠવા , ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221224-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *