આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોઝારીયા ગામે ચાલતી મોડેલ સ્કૂલ ની મુલાકાત લઇ શિક્ષણિક સ્ટાફ સ્ટાફ સાથે બેઠક કરીને બાળકોને હાલ અપાતા ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ બાબતે આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટરે જરૂરી સુચના કર્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


