ડોન બોસ્કો શાળામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થાના વડા ફાધર જ્યોર્જ કાર્લોસ દ્વારા વિદ્યાર્થીઓને તથા શાળાના શિક્ષકોને નાતાલ તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી, શાળાના વિદ્યાર્થીઓ પ્રાથના ડાંસ તેમજ શાળાના મેનેજર દ્વારા તૈયાર કરેલા ગીતો દ્વારા આનંદ ભેર નાતાલની ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય ઈશ્વર સર દ્વારા પણ નાતાલનો સંદેશો પાઠવવામાં આવ્યા .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


