Gujarat

છોટાઉદેપુર નગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર કાર્યક્રમ રાખવામાં આવ્યો.  

છોટાઉદેપુર નગર માં આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાથે નગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી છે તેને લઈને છોટાઉદેપુર નગરના વેપારીઓ તેમજ લોકોને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221103_215357.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *