Gujarat

જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર ખાતે ૭૩.૮૬ લાખના ઓક્સિજન પલન્ટનું લોકાર્પણ કરાયું

જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર ખાતે રૂા. ૭૩.૮૬ લાખના ખર્ચે બનાવવામાં આવેલા મેડીકલ ઓક્સિજન ગેસ જનરેશન પ્લાન્ટનું રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર ખાતે ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ ની ક્ષમતા ૫૦૦ એલ.પી.એમની છે. આ ઓકસિજન પ્લાન્ટ શરૂ થવાથી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવતા ઓક્સિજનની જરૂરિયાતવાળા તમામ દર્દીઓને લાભ થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

24-02-2022_-oxygen-plant-lokarpan-2.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *