ગિરગઢડા
ભરત ગંગદેવ.
જૂનાગઢ ના ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિર ના મુખ્યદાતા અને આ ટ્રસ્ટ ના પયોનિયર તા 14-3-1944.ના રોજ જન્મેલા એકાઉન્ટસીના નિવૃત પ્રો.પી. બી. ઉનડકટ આજે સેવાકીય જીવનના 78 વર્ષ પૂર્ણ કરી 79.માં મંગલ પ્રવેશ કરેશે. પી.બી.ઉનડકટ અનેક ધાર્મિક. અને સેવાક્ય માં તેવો સમર્પિત થયેલા છે.રઘુવંશી સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા તેવો 40.વર્ષ થી લોહાણા વિદ્યાર્થી ભવનમાં સેકેટરી તરીખે સેવા આપી રહ્યા છે. માધવ ક્રેડિટ કો સોસાયટી ના ચેરમેન પદે કામગીરી બજાવે છે અખિલ ગુજરાત લોહાણા સમાજની કારોબારી એ હાઇકમાંડ નું સ્થાન આપ્યું છે. વિશ્વ લોહાણા મહાપરિષદ પ્રતિનિધિતવ કરેશે શિક્ષણ સેવા અને સંબંધોના સમન્વય દ્વારા જીવનઉજાગર કરનારા આ લોકસેવક ને તેમના મો.9879530583 માં શુભેચ્છા ઓ નો ધોધ વર્ષી રહ્યો છે.


