ગિરગઢડા
ભરત ગંગદેવ.
પૂજ્ય જલારામ બાપા ના ધર્મ ના બેન અને વેવાણ પૂજ્ય જસુમા ના પાવન ધામ માં પ્રતિ વર્ષ ની જેમ અતિ હર્ષો ઉલાસ અને ધામ ધૂમ થી અષાઢી બીજ મહોત્સવ ઉજવાયો, પૂજ્ય જસુમાં માતાજી ના નિવેધ બાદ જસુમા મંદિર અને જલારામ મંદિર પર ધામ ધૂમ થી નૂતન ધ્વજા રોહણ પૂજ્ય જસુમા ના વસાણી ભગત પરિવાર દ્વારા કરવા મા આવેલ બાદ મા બ્રહ્મ ભોજન બાદ પ્રસાદ નુ આયોજન કરવા મા આવેલ સાથે પૂજ્ય સુરાપુરા દાદા ના નીવેદ્ય ધરવા માં આવેલ.


