પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલેજામનગરતાલુકાનાખીલોસગામમાંસી.સી. રોડઅનેમોટીલાખાણી– નાનીલાખાણીગામનેજોડતાકોઝવેઅનેસી.સી. રોડનુંખાતમુહર્તકર્યુંહતું. જામનગરતાલુકાનાસરદારનગર (ખિલોસ) ગામનેસ્ટેટહાઇવેથીજોડતા ૨.૭૦ કિમીલંબાઈનાકાચારસ્તાપરરૂ. 2.5 કરોડનાખર્ચેસી. સી. રોડબનાવવામાંઆવશે. તેમજમોટીલાખાણી– નાનીલાખાણીગામોનેજોડતાકંકાવટીનદીપરરૂ. ૯૪ લાખનાખર્ચે ૧૩૫ મીટરલાંબોકોઝવેઅને ૧૧૫ મીટરલાંબાસી.સી. રોડનાવિકાસકાર્યોપણમંજૂરકરવામાંઆવ્યાછે.
વિવિધખાતમુહર્તપ્રસંગેકૃષિમંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેરાજ્યસરકારખેડૂતોનાપ્રશ્નોમાટેસતતપ્રયત્નશીલરહેછે. સરકારદ્વારાખેડૂતોનીસુખાકારીમાટેઆજેઅનેકયોજનાઓઅમલમાંમુકવામાંઆવીછે. નવનિર્મિતસી.સી. રોડબનવાથી આ ગામોનાલોકોનેજામનગરશહેરઅનેજિલ્લાતરફઆવવામાટેહવેથીલાંબાઅંતરનીમુસાફરીકરવીપડશેનહિ. તેમણેગ્રામજનોનેહરઘરતિરંગાઅભિયાનમાંભાગલેવામાટેઅપીલકરીહતી.
આ પ્રસંગેજિલ્લાપંચાયતપ્રમુખશ્રીધરમશીભાઈચનિયારા, જિલ્લાપંચાયતકારોબારીસમિતિનાઅધ્યક્ષશ્રીભરતભાઈબોરસદીયા, તાલુકાભાજપપ્રમુખશ્રીમુકુંદભાઈસભાયા, તાલુકાભાજપઉપપ્રમુખશ્રીવિઠલભાઈમાંડવીયા, તાલુકાપંચાયતસદસ્યશ્રીમનહરસિંહજાડેજા, જિલ્લાભાજપયુવામોરચામહામંત્રીશ્રીગિરિરાજસિંહ, તાલુકાપંચાયતપૂર્વપ્રમુખશ્રીજયરાજસિંહજાડેજા, જિલ્લાભાજપસોશિયલમીડિયાકન્વિનરશ્રીનિકુલસિંહજાડેજા, મોટીલાખાણીગામનાસરપંચશ્રીધનુભા, વરણાગામનાસરપંચશ્રીહકુભા, નાનીલાખાણીગામનાસરપંચશ્રીભરતસિંહ, કિસાનમોરચાપ્રમુખશ્રીભરતસિંહજાડેજા, કાર્યપાલકઇજનેરશ્રીછૈયાભાઈ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આજુબાજુનાગામોમાંથીપધારેલાઆગેવાનોતેમજબહોળીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.


