Gujarat

જી.એન સ્કૂલ ઓફ સાયન્સ મેનેજ બાય શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ, નવી રખિયાલ, ડાકોર. સ્કૂલ માં સમયાંતરે વિવિધ સ્પર્ધા યોજવામાં આવે છે

જી.એન સ્કૂલ ઓફ સાયન્સ મેનેજ બાય શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ, નવી રખિયાલ, ડાકોર. સ્કૂલ માં સમયાંતરે વિવિધ સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ભાગ લે છે અને વિજેતા થયેલ વિદ્યાર્થી ઓને ઈનામ તથા સર્ટિફિકેટ આપી ને વધુ પ્રોત્સાહિત કરવા માટે વાણોતિ ક્લસ્ટર ના સી.આર.સી. મુકેશભાઇ જોષી તેમજ ઠાસરા તાલુકાનાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા. શાળાના સંચાલક  મેહુલભાઈ પટેલે વિદ્યાર્થી ઓને વધુ ને વધુ સ્પર્ધા માં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળા ના સંચાલક  જીગરભાઈ ભાવસારે આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20221225-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *