Gujarat

જી.જી. હોસ્પિટલમાં ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવી  

જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે-૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હેન્ડ વોશિંગ સ્ટેપનું ડેમોસ્ટ્રેશન/ ટ્રેનીંગ ICN(International Council of Nurses) દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ સ્ટાફને હેન્ડ વોશિંગનું મહત્વ  સમજાવી હોસ્પિટલના સ્ટાફ દ્વારા રોજે હાથ ધોવાની શપથ લેવામાં આવી હતી. ICNસ્ટાફ દ્વારા હોસ્પિટલના વોર્ડ, આઈ.સી.યુ., ઓપરેશન થિએટર વગેરેમાં  રાઉન્ડ લઇ તમામ હેન્ડ વોશિંગ સુવિધા જોવામાં આવી હતી તથા ડયુટી પર હાજર સ્ટાફને ટ્રેનીંગ આપવામાં આવી હતી.

G-G-hospital-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *