રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામા પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ અને હાલે જીલ્લામા પ્રોહી જુગારની ડ્રાઇવ ચાલુ હોઇ જે અન્વયે ચોકકસ હકીકત મળેલ કે ધોરાજી બહારપુરા વણકરવાસ મા રહેતા પુનમબેન નરશીભાઇ ચોરવાડા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જે અન્વયે ધોરાજી પોસ્ટેના પો.ઇન્સ એ.બી.ગોહિલ તથા પો.સબ ઇન્સ જે.એસ.ઝાપડીયા સા. તથા ધોરાજી પોસ્ટેના પોલીસ સ્ટાફ સાથે ઉપરોકત જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ૪ મહિલા તથા ૧૧ પુરૂષોને કુલ રૂપીયા ૧,૩૮,૩૩૦/ ના મુદામાલ સાથે પકડી લઇ ધોરાજીપોસ્ટેમા કાયદેસરની કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપીઓ (૧) પુનમબેન નરશીભાઇ ભાયાભાઇ ચોરવાડા રહે.ધોરાજી બહારપુરા વણકરવાસ નાગનાથ મહાદેવ સકુરા નદી કાઠે (ર) ફાતીમાબેન ઉર્ફ ફાફુફીબેન મુસાભાઇ ખુરેશી ૫ રહે.ધોરાજી વોકળા કાઠા ભુતનાથ મંદિર સામે (3) હસીનાબેન મુખ્તારભાઇ કારવા રહેધોરાજી ખીજડાશેરી (૪)સબાનાબેન સતારભાઇ ગરાણા રહેધોરાજી બહારપુરા લાલશાહ બાપુની દરગાર સામે (૫) મહેશભાઇ મુળજીભાઇ માકડીયા રહે.ધોરાજી બહારપુરા વાળી પ્લોટ શાળા નંબર ૧૩ (૬)અલીઅસગર અબ્બાસભાઇ ધાબરીયા રહેધોરાજી વોકળાકાઠા રોકસી આઇસ્ક્રીમ પાસે(૭)જેન્તીભાઇ ઉર્ફે મઢો મુળજીભાઇ રાઠોડ રહે.ધોરાજી બહારપુરા વણકરવાસ નશીબ ચોક(૮) અસ્પાક મામદભાઇ મલ્લા રહે.ધોરાજી ફુલવાડી મીઠાવાળી ગલ્લી (૯) નુરમામદ હુસેનભાઇ સખેજા રહે.ધોરાજી પોસ્ટઓફિસ ચોક મકકા મસ્જીદની બાજુમા (૧૦) અફઝલ રજાકભાઇ બુખારી રહે ધોરાજી ખીજડાશેરી નાળીયેરી મસ્જીદ સામે (૧૧) નરેન નારણભાઇ સોંદરવા રહે.ધોરાજી બહારપુરા વણકર (૧૨) અફઝલ ઇસ્માઇલભાઇ ગરાણા રહે ધોરાજી બહારપુરા કાદરી મહમદી મસ્જીદ પાસે (૧૩) હુસેનશા ઉર્ફે એજાજ ફારુકશા શાહમદાર રહે.ધોરાજી જુના કબ્રસ્તાન પોસ્ટ ઓફિસ રોડ (૧૪) મોયુદીન મુસાભાઇ લાઇજી રહે.ધોરાજી હોકળા કાઠા અહેમદીયા હાઇસ્કુલ પાસે (૧૫) હુસેનભાઇ રજાકભાઇ સોલંકી રહે.ધોરાજી ચમાલી પા
તાજીયા માતમ પાસે
(કામગીરી કરનાર ટીમ) (૧) એ.બી. ગોહિલ પો ઇન્સ (૨) જે.એસ.ઝાપડીયા પો.સબ ઇન્સ (૩) રમેશભાઇ બોદર એ.એસ.આઇ (૪) હીતેશભાઇ ગરેજા એ.એસ.આઇ (૫) વીરામભાઇ વાણવી એ.એસ.આઇ (૭) રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ (૮) પો.કોન્સ રવીરાજસિહ વાળા (૯) રવીરાજસિંહ જાડેજા (૧૦) પો.કોન્સ બાપાલાલ ચુડાસમા (૧૧) પો.કોન્સ અરવીંદસિહ જાડેજા (૧૨) પો.કોન્સ સુરપાલસિંહ જાડેજા (૧૩) પો.કોન્સ રામભાઇ રાડા (૧૪) પો.કોન્સ ઇશીતભાઇ માણાવદરીયા (૧૫) પો.કોન્સ અજીમભાઇ (૧૬) વૃમન પો.કોન્સ સલમાબેન શૈયમ (૧૭) વુમન પો.કોન્સ સંગીતાબેન પરમાર


