Gujarat જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી જિલ્લાના ઇલેકટ્રોલ રોલ ઓબ્ઝર્વર તરીકે શ્રી આલોકકુમાર પાંડેની નિમણૂંક Posted on July 27, 2022 Author Admin Comment(0) ઇલેકશન કમિશનની મંજૂરીથી ગુજરાત સરકારની સામાન્વ વહિવટ વિભાગ દ્વારા જૂનાગઢ, ગિર સોમનાથ અને અમરેલી જિલ્લાના ઇલેકટ્રોલ રોલ ઓબ્ઝર્વર તરીકે ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડ, ગાંધીનગરના મેનેજીંગ ડાયરેકટરશ્રી આલોકકુમાર પાંડેની નિમણૂંક કરવામાં આવી છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.