જીલ્લા હોમગાર્ડ કચેરી જુનાગઢ જીલ્લાના કેશોદ યુનિટના સભ્યને વેણફેર ફંડ માંથી માનોતર તથા ઉચ્ચ અભ્યાસ માટે મળતી સહાય આજરોજ જીલ્લા કમાન્ડર શ્રી વાય. વી.ડોબરીયા સાહેબ તેમજ ડી. વાય . એસ. પી. શ્રી પટણી સાહેબ તથા ઓફિસર કમાન્ડર શ્રી સોંદરવા સાહેબ તથા ક્લાર્ક શ્રી વિ. ડી.પુરોહિત હસ્તે આજરોજ આપવામાં આવ્યા.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ


