Gujarat

ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો 

ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિતે
દેશભરમાં મહાપરિનિર્વાણ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેછે ત્યારે કેશોદ ના આંબેડકર નગર  તેમજ અનુસુચિત જાતિ સમાજ દ્રારા બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાહેબ ૬૬માં મહાપરિનિર્વાણ નિમિતે મીણબતી પ્રગટાવી ભાવપૂર્ણ શ્રધ્ધાજંલી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં મેઘવાડ સમાજ ના આગેવાનો તેમજ યુવાનો અનુસુચિત જાતિ સમાજ ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *