Gujarat

તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા  તાલાલા તાલુકા નવનિયુક્ત બી. આર. સી. કો  ઓર્ડીનેટર નો સન્માન કાર્યક્રમ યોજાયો… .

.
 ગિરગઢડા તા18
 ભરત ગંગદેવ.
 તાલાલા તાલુકા B R C CO ORDINETAR તરીકે ફરી વાર મેરીટ મુજબ નિયુક્ત થતા રમેશભાઈ રામ ને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માન.  અજનાબેન મકવાણા,  ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી  અને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  પરબતભાઈ ચાંડેરા,  તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સેવા શરાફી સહકારી મંડળીના ચેરમેન  રાજેશભાઈ રામાણી,  NOPRUF ટીમ ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ હરસુખભાઈ પંપાણીયા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ડેલિગેટ નગાજણભાઈ બામરોટીયા, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ  નિતિનભાઈ અઘેરા,  તાલાલા કન્યા પે સેન્ટર શાળા ના આચાર્ય  ભાવેશભાઈ સોલંકી , ખિરધાર પે સેન્ટર શાળા ના આચાર્ય  યોગેશભાઈ મધા, ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં..
આ તકે રમેશભાઈ રામ  દ્વારા છેલ્લાં પાંચ વર્ષની જેમ સંકલન મા રહી ને શિક્ષણ ક્ષેત્રે ખુબ આગળ વધીઅે તેવી ખાત્રી આપવામાં આવી…

IMG-20220618-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *