શ્રી હીરાબેન જગજીવનદાસ તૈલી ઉ.વ.૮૩ તે સ્વ.જગજીવનદાસ ત્રિભોવનદાસ તૈલી દ્રોણવાળા ના પત્નિ તથા સ્વ. વજુભાઈ, હસુભાઈ, નિતીનભાઈ, કમલેશભાઈ તથા સ્વ.હંસાબેન કિશોરભાઈ પોપટ (ઉના) અને ભારતીબેન રાજેશકુમાર લાખાણી (રાજકોટ) નાં માતુશ્રી તથા સ્વ. વશરામભાઈ શામજીભાઈ રૂપારેલ (હરમડીયાવાળા) ની દીકરી નું તા ૧૬/૦૭/૨૦૨૨ ને શનિવાર નાં રોજ દુ ખદ અવસાન થયેલ છે *સ્મશાનયાત્રા:*
હસુભાઈના નિવાસસ્થાન ૧૦૭, શ્રીજી આર્કેડ, ગોપાલ સોડા પાસે, ગીરગઢડા રોડ, ઉના થી તા. ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૮:૩૦ કલાકે નિકળશે.
*સદગત ની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી:* તા:૧૭/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૪:૦૦ થી ૬:૦૦ શ્રી જલારામ વાડી ઉના ખાતે રાખેલ છે
