Gujarat

ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં સુપેડી ગામથી મજુર વર્ગના ચાર વર્ષના બાળકનું અપહરણ કરનાર ઇસમને ગણતરીના કલાકોમા ગુન્હામાં ઉપયોગ કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય

ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં સુપેડી ગામથી મજુર વર્ગના ચાર વર્ષના બાળકનું અપહરણ કરનાર ઇસમને ગણતરીના કલાકોમા ગુન્હામાં ઉપયોગ કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય

બનાવની ટૂંક વિગત

ગઇ તા.૩૧ ૦૩/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે ફરીયાદીશ્રી સુમીબેન વા.ઓ. કાજુભાઇ નાહરૂભાઇ મહેડા રહે- મોટીવાવડી ગામ તા. ધોરાજ મુળ-ભાવઠા ગામ, સડક ફળીયા તા. ભાભરા જી. અલીરાજયપુર (મધ્યપ્રદેશ) વાળાએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના કંટ્રોલ રૂમ ખાતે જાણ કરેલ કે, ધોરાજી તાલુકાના સુપેડી ગામે પુલ નીચેથી ફરીયાદીબેનના ૪ વર્ષના દિક્સ નું કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના કાયદેસરના વાલીપણાના કબ્જામાંથી ઝુ ટવી કાળા કલરના સ્પ્લેન્ડર મો.સા.માં અપહરણ કરી લઇ ગયેલ છે અને તેણ` લાલ કલરનો શર્ટ પહેરેલ છે. અને ગોંડલ તરફ ગયઅેલ છે. તેવો બનાવ જાહેર થયેલ હતો.

આ ગુન્હાની ગંભીરતા જોતા રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષ બલરામ મીણા ઓએ આ ચાર વર્ષના માસુમ બાળક તથા આરોપી સાથે આ અપહરણના વણશોધાયેલ ગુન્હાના મુળ સુધી પહોચવા માટે માર્ગદર્શન અને સુચન આપેલ હોય જે

અન્વયે સાગર બાગમાર જેતપુર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો. ઇન્સ. એ.આર.ગોહિલ તથા એસ.ઓ.જી શાખાના પો. ઇન્સ.એસ.એમ.જાડેજા તથા ધોરાજી પો.સ્ટે. ના પો. ઇન્સ.એ.બી.ગોહિલનાઓના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ભોગબનનાર તથા આરોપીને સત્વરે શોધી કાઢવા માટે રાજકોટ જીલ્લા તેમજ રાજકોટ જીલ્લાના સીમાવર્ત ૧ જીલ્લાઓમા નાકાબંધી કરાવી સખત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોય અને દરેક ટીમોની કામગીરીનું વિભાજન કર | હયુમન સોર્સીસ તથા ટેકનિકલ સપોર્ટથી સત્વરે ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવાના એક માત્ર લક્ષ્યમાં જોડાય ગયેલ અને આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો. ઇન્સ.એ.આર.ગોહિલ તથા એસ.ઓ.જી. શાખાના પો, ઇન્સ. એસ.એમ.જાડેજા તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ. શ્ર 1 એસ.જે.રાણા તથ । એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસોએ મળેલ હક્તિ અન્વયે ભોગબનનાર તથા આરોપીને ગોંડલ તાલુકાના અનીડા ગામ પાસેથી મજકુરને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરવામા આવેલ છે. તથા મજ્બુરે ગુન્હામાં ઉપયોગમાં લીધેલ હોન્ડા સ્પલેન્ડર મો.સા. કબજે કરી કાયદેસર કાર્યવ ાહી કરેલ છે.

હસ્તગત કરેલ આરોપીઓ

(૧) દિનેશભાઇ ધનીયાભાઇ રાઠોડ જાતે- આદિવાસી ઉ.વ ૨૨ રહે- હાલ- ગલકોટડી ગામ તા. બાબરા જી.અમરેલી મુળ અંધારી ઓળખેડાતા. રાનાપુર જી.જાંબુઆ (મધ્યપ્રદેશ)

કબજે કરેલ મુદામાલ (૧) હિરો હોન્ડા સ્પલેન્ડર મો.સા.

બનાવનું કારણ

આ કામન । ફરીયાદી તથા આરોપી એક જ રાજયના આજુબાજુ ગામના હોય અને આરોપીને ફરીયાદી સાથે એક તરફી પ્રેમ થયેલ હોય જેથી આ પ્રેમ સંબંધ બાબતે આરોપી દ્રારા સંબંધ રાખવા કહેતા ફરીયાદી ના પાડતા હોય જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના ચાર વર્ષના દિકરાનું અપહરણ કર 1 લીધેલ.

।। કામગીરી કરનાર ટીમ

એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગાહિલ, પો.સબ.ઇન્સ.એસ.જે.રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, નીલેશભાઇ ડાંગર, શક્તિસિંહ જાડેજા, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, રહીમભુ ઇ દલ, કૌશિકભાઇ જોષી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વીરડા, તથા ડ્રા.પો.કોન્સ. નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર, અનિરૂધ્ધસિંહ જાડેજા

એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પો. સબ ઇન્સ. એચ.એમ.રાણા તથા પો. હેડ કોન્સ. જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા ધોરાજી પો.સ્ટઅે.ના પોલીસ ઇન્સ.એ.બી.ગોહિલ તથા ધોરાજી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ASI રમેશભાઈ કાળાભાઈ બોદર તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઘેલુભા જાડેજા તથા રવિરાજસિંહ બાપાલાલ વાળા તથા ઈશિતભાઈ અરવિંદભાઈ તથા બાપાલાલ ભીખુભા ચુડાસમા તથા અરવિંદસિંહ દાનુભા જાડેજા

IMG-20220401-WA0015-1.jpg IMG-20220401-WA0014-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *